હે માઁ અંબે તમે ને મહાકાળી...
માઁ મહિમા અપરંપાર તમારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
પ્રથમે શૈલપુત્રી અવતર્યા,
હે માઁ પ્રથમે શૈલપુત્રી અવતર્યા,
સતી કરો તમે વૃષભની સવારી...
માઁ સતી કરો તમે વૃષભની સવારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
બીજે બ્રહ્મચારીણી અવતર્યા,
હે માઁ બીજે બ્રહ્મચારીણી અવતર્યા,
હાથમાં માળા ને કમંડળ ધારી...
માઁ હાથમાં માળા ને કમંડળ ધારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
ત્રીજે ચંદ્રઘટા અવતર્યા,
હે માઁ ત્રીજે ચંદ્રઘટા અવતર્યા,
અસ્ત્ર શસ્ત્ર સાથે તમે દસભુજા ધારી...
માઁ અસ્ત્ર શસ્ત્ર સાથે તમે દસભુજા ધારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
ચોથે કુષ્માન્ડા અવતર્યા,
હે માઁ ચોથે કુષ્માન્ડા અવતર્યા,
શુદ્ધતાના દેવી તમે અષ્ટભુજા ધારી...
માઁ શુદ્ધતાના દેવી તમે અષ્ટભુજા ધારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
પાંચમે સ્કંદમાતા અવતર્યા,
હે માઁ પાંચમે સ્કંદમાતા અવતર્યા,
ચારભુજા ધારી કરો સિંહની સવારી...
માઁ ચારભુજા ધારી કરો સિંહની સવારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
છઠ્ઠે કાત્યાયની અવતર્યા,
હે માઁ સાતમે કાળરાત્રિ અવતર્યા,
કાળ વિનાશી કરે ગર્દભની સવારી...
માઁ કાળ વિનાશી કરે ગર્દભની સવારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
આઠમે મહાગૌરી અવતર્યા,
હે માઁ નવમે સિધ્ધદાત્રી અવતર્યા,
ભુલીને રૂપ તપ કરે પીડાકારી...
માઁ ભુલીને રૂપ તપ કરે પીડાકારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
હે માઁ દુર્ગા તમે ને મહાકાળી...
હે માઁ અંબે તમે ને મહાકાળી...
માઁ મહિમા અપરંપાર તમારી...
માઁ મહિમા અપરંપાર તમારી...
...VIMALMPATEL
0 Comments